નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ એકમાર્ગી છે. શક્તિનો પ્રથમ પોષકસ્તરમાં મેળવેલ હોય તેમાંથી $10 \%$ શક્તિને બીજા પોષકસ્તરમાં ટ્રાન્સફર કરેલ હોય છે.

હરણ$\rightarrow$સિંહ($1$ કિલો) 

($10$કિલો       શ્વસનની અને બીજી જૈવિક પ્રક્રિયામાં

જૈવભાર)            ગુમાવેલ શક્તિ $90 \%$ (એટલે કે $9$ કિલો)

Similar Questions

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.

નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?

આપાત સૌર વિકિરણમાં ફોટોસ્થિટીકલી એક્ટિવ રેડિયન $(PAR) $ ની ટકાવારી શું છે?

વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?